Close Menu
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Educational Baba
    Contact Us
    • Home
    • Education
    • Essay
    • Speech
    • Quotes
    • Autobiography
    • Games
    • Trending News
      • Great Person
      • GSEB
      • Environmental Issues
      • Relationships
      • Nature
      • Social Issues and Awareness
      • Animals and Birds
      • My Favourite
      • Festivals
    • Contact Us
    Educational Baba
    Home»Quotes»Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati
    Quotes

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    AdminBy AdminJune 11, 2025No Comments15 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Sambandh Quotes in Gujarati: જીવનમાં, તમારા લોકો સાથે વિવિધ પ્રકારના સંબંધો હશે. કેટલાક ખરેખર ખાસ હશે અને લાંબા સમય સુધી ટકી શકે છે, જ્યારે અન્ય તમારા માટે સારા ન હોઈ શકે અને તમને દુઃખી કરી શકે છે. આ અનુભવો તમને તમારા અને પ્રેમ વિશે જાણવામાં મદદ કરશે. સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી તમને જેની કાળજી રાખે છે તેના પ્રત્યેની તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે, પછી ભલે તે નવો બોયફ્રેન્ડ હોય કે ગર્લફ્રેન્ડ હોય, તમે જેને પ્રેમ કરો છો તે મિત્ર હોય અથવા તમે જેને લાંબા સમયથી ઓળખતા હો. તેઓ તમને કાળજી લેનારા લોકો સાથેના સુખી સમયને યાદ રાખવામાં પણ મદદ કરી શકે છે.

    ક્યારેક સંબંધમાં રહેવું મુશ્કેલ હોય છે. તમને ખરેખર ગમતી વ્યક્તિની આસપાસ તમે ઉત્સાહિત પણ નર્વસ પણ અનુભવી શકો છો. જો તમારો સાથી દૂર છે, તો તેને જણાવવું મુશ્કેલ બની શકે છે કે તમે તેના વિશે વિચારી રહ્યાં છો. અને કેટલીકવાર તમે એકબીજાની કેટલી કાળજી રાખો છો તે બતાવવા માટે તમે સંબંધો વિશેના ક્વોટ્સ શોધવા માંગો છો. ત્યાં જ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી આવે છે – જ્યારે તમે કયા શબ્દોનો ઉપયોગ કરવો તે જાણતા ન હોવ ત્યારે તમને કેવું લાગે છે તે જણાવવામાં તેઓ મદદ કરી શકે છે. તેઓ તમને તમારા પ્રેમને વધુ મજબૂત રીતે બતાવવામાં પણ મદદ કરી શકે છે.

    • ગુજરાતી સુવિચાર અર્થ સાથે

    જ્યારે તમે પ્રેમ વિશે વાત કરવા માંગતા હોવ અથવા સલાહની જરૂર હોય ત્યારે સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી તમને મદદ કરી શકે છે. તેઓ લેખકો અને અભિનેતાઓ જેવા સ્માર્ટ અને પ્રખ્યાત લોકોમાંથી આવે છે. તેઓ તમને સારું અનુભવી શકે છે અને તમને યાદ અપાવી શકે છે કે તમે એકલા નથી જે આ રીતે અનુભવે છે.

    Table of Contents

    Toggle
    • સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati
    • Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)
      • તકલીફ તો ઘણી છે આ દુનિયામાં પણ જ્યારે કોઈ પોતાનું નજર અંદાજ કરે તો સહન નથી થતું
      • તમે જો પ્રેમ ઇરછતા હોવ તો પહેલા પ્રેમ કરો

    સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    કેટલાક સંબંધોના નામ નથી હોતાં, જ્યારે કેટલાક સંબંધો ફક્ત નામ માટે જ હોય છે.

    સંબંધ હવે કોડી ના દામથી વેચાવા લાગ્યા છે,
    સાચાં ઓછા અને મતલબી વધારે તોલવા લાગ્યા છે.

    સંબંધ હમેશા તેજ સફળ થાય છે,
    જે અહેસાન થી નહીં અહેસાસ થી બંધાયેલા હોય.

    તૂટેલા સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો કે….
    જયારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ
    ત્યારે મહેકી ઉઠે…

    શેરડીમા જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો..
    અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી..!
    જીવનમાં સંબંધોનું પણ આવુ જ છે…

    દુનિયા ની સાચી હકીકત
    જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે
    ત્યાં સુધી ખોટી વાતે
    અડધી દુનિયા ફરી લીધી હોય છે

    24 કલાક રાહ જોઈ હોય
    ફક્ત 30 મિનિટ વાત કરવા માટે
    અને એમાં પણ વાત ન થઈ હોય
    ત્યારે એ સમયે 1 મિનિટ પણ
    1 કલાક જેવી બની જાય છે

    જયારે પણ કઈ મનગમતું
    માંગવાની વાત આવે છે
    મારા મોઢે બસ તારું જ નામ આવે છે

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    પ્રેમ થવો એ આત્મા નો સ્વાભાવિક ગુણ છે
    વિશ્વાસઘાત ની શોધ તો કરી આ માનવી એ

    સંબંધ માં સાચો નિખાર ત્યારે જ આવશે જ્યારે તમે
    લાગણી થી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોવ માત્ર ફરજ થી નહીં

    તકલીફ તો ઘણી છે આ દુનિયામાં
    પણ જ્યારે કોઈ પોતાનું
    નજર અંદાજ કરે તો સહન નથી થતું

    સમજદાર લોકો જ છેતરામણી કરે
    કયારેય અસ્થિર મગજ ના લોકો ને
    દગો કરતા જોયા છે

    દરેક લાગણી ને શબ્દ માં લાવવાની જરૂર નથી
    કયારેક એને અનુભવી પણ શકાય છે

    તમે જો પ્રેમ ઇરછતા હોવ
    તો પહેલા પ્રેમ કરો

    અંગત પાસે થી અપેક્ષા રાખવી એ ગુનો નથી
    પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે

    દુનિયા દગો કરી ને અકલમંદ બની ગઈ
    અને અમે ભરોસો કરી ગુનેગાર થઈ ગયા

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    બસ તું હોય એથી વિશેષ જિંદગી શું હોય

    વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે
    પણ તેમાંથી મળેલા અનુભવ ને
    હંમેશા યાદ રાખજો

    થોડીક ચાલાકી
    અમને પણ શીખડાવ એ જિંદગી
    આ જમાનામાં મારી નિર્દોષતા
    મને મોંઘી પડી રહી છે

    જે માણસ ભગવાન ને ભરોસે કામ કરે છે
    એની સાથે થયેલા દગા નો હિસાબ પણ
    ભગવાન જ કરે છે

    જો આપણી ભૂલ હોય તો 100 વાર નમી લેવું
    પણ જો આપણી ભૂલ ન હોય
    તો સામે ગમે તે હોય લડી લેવું

    • Miss You Papa Status in Gujarati After Death

    કુદરતની પરીક્ષા ચાલે છે
    જેને જે આવડે એ કરો
    લૂંટવાનું આવડે એ લુંટો
    સેવા આવડે એ સેવા કરો
    અને પરિણામ માટે તૈયાર રહેજો
    કેમકે ઉપર કોઈ લાગવગ નહીં ચાલે

    કર્મ હંમેશા પાછું આવે જ છે
    પછી ભલે સારું હોય કે ખરાબ
    જે તમે બીજા સાથે કર્યું હોય
    એ તમારી પર વીતશે એ તો ચોખ્ખી વાત છે

    માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય
    પણ એ કોઈની લાગણી ન સમજે ને
    તો એવી સમજદારી નો કોઈ મતલબ નથી

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    સવાર પડે તો ધન્યવાદ માનજો
    અને રાત પડે તો આભાર
    કારણ કે તમારા હાથ માં કાંઈ નથી
    પણ એના હાથમાં બધું જ છે
    કોની સવાર પાડવી અને કોની નહીં

    દેખા દેખી બહુ અઘરી છે
    ગમે તેની કરશો તો લેવાઈ જશો
    સલાહ બહુ સસ્તી છે
    ગમે તેની લેશો તોય ભરાય જશો
    જીવનમાં પોતાની સોચ
    અને સગવડ પ્રમાણે જીવશો તો તરી જશો

    જ્યારે તમે તમારી જાત પર ભરોસો કરવાની શરૂઆત કરશો , તમે જાણી જશો કે જીવન કેમ જીવવું .

    વેદના સમજવા સંવેદના હોવી જોઈએ સાહેબ
    કેમ કે ભાષા નો અનુવાદ શકય છે…. પણ ભાવનાઓનો નહિ

    તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
    બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં!

     મહેનત એટલી વધારી દયો કે લોકો જે લેવા માટે મહેનત કરે છે એ વસ્તુ તમે દાન કરતા હોવ…

    એટલું બધું પણ સામાજીક અંતર ના રાખવું જોઈએ કે લાઈન માં ઊભા હોવ તો બે વ્યક્તિ વચ્ચે આવી ને ઘૂસી જાય.

    દરેક વ્યક્તિ ઓ સંસ્કારી નથી હોતા, અને દરેક શિક્ષકો સરકારી નથી હોતા

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    જેમ વરસાદથી બચવા જાતે છત્રી પકડવી પડે એમ ધર્મ રક્ષણ માટે જાતે શસ્ત્ર ઉઠાવવા પડે

    કોઈની ધીરજની એટલી પણ પરીક્ષાના લો સાહેબ કે…
    એ માણસ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય !!!

    સમજી શકનાર વ્યકિતના માથે,
    સમજવાની જવાબદારી હમેશાં વધારે આવતી હોય છે!!!

    પદ ની પાછળ ના ભાગશો સાહેબ…
    પદ થી પ્રતિષ્ઠા… સમય મર્યાદિત છે , વ્યક્તિત્વ થી પ્રતિષ્ઠા… આજીવન છે.

    *દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ* ..
    *બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે* ..

    *????????જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ*
    *સંબઘ એવા મેળવો કે કોઈ*
    *એની કિમંત પણ ન કરી શકે.*

    “જીવંત છું હજી લોકોના હ્રદય માં,
    આમ લાશ સમજી દફનાવશો નહીં”

    પ્રતિષ્ઠા વધે ને એટલે નિંદા નો ટેકસ તો ચૂકવવો જ પડે,
    એટલે નિંદાથી ડરવું નહીં, એતો તમારી પ્રગતિ ની નિશાની છે.
    પ્યાર ભર્યા સંબંધ શાયરી

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    ગમે તેટલા આગળ નીકળી જાવ પણ,
    પાછળ જોવાની આદત રાખજો સાહેબ,
    આપણું પોતાનું કોઈ પાછળ રહી ન જાય.

    ઘણાં સંબંધોને મજબુત
    કરવામાં માણસ પોતે કમજોર થઈ જાય છે !

    પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
    ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

    હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
    પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
    ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

    ભાર એવો આપજે કે,
    ઝૂકી ના શકું,
    અને સાથ એવો આપજે
    કે હું મૂકી ના શકુંં.

    તારો ગુસ્સો પણ ‘ચા’ જેવો જ,
    અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ.????

    કાશ મારી જીંદગી ને કોઈ એવી રીતે ઓળખતુ હોય કે હું
    વરસાદ માં રોઉં તો .. ! તે મારા આંસુ ને ઓળખી જાય

    જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,
    એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    ખુદા જ જાણે કે તમે કેમ આ હથેળીમાં મેહંદી લગાડો છો
    કેટલાં મૂર્ખ છો તમે, ફૂલો પર પંદડાઓના રંગ ચઢાવો છો

    કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે
    અખબાર આંસુ. પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.

    દિલમાં ને દિલમાં તને પ્રેમ કરું છું
    ચૂપચાપ મોહબ્બતનો ઈઝહાર કરું છું
    જાનું છું કે તમે કિસ્મતમાં નથી મારી
    છતાંય તને પામવાનો પ્રયત્ન વારંવાર કરું છું

    ચહેરો મુરઝાઇ જવાના કારણો ઘણાં છે
    પણ ચહેરો ખીલી ઉઠવાનું એકમાત્ર
    કારણ તું જ છે દીકુ ????

    નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે
    તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે

    નસીબ થી હારી ગયા હતા એટલે નહિતર
    મારો પ્રેમ તો સાચો જ હતો.

    સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,
    દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે

    બધુ અનુકુળ ક્યાં હોય છે,
    વરસવું છે મારે ને
    તારે છત્રીમાં રહેવું હોય છે !!

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    મને એક ગિફ્ટ જોઈએ છે,
    અને એ ગિફ્ટ માં તું જોઈએ છે.

    સુખ નસીબમાં હોવું જોઈએ ????
    ચિત્રમાં દરેક વ્યક્તિ smile કરે છે.

    ” મને એની એ જ ‘અદા’ કમાલ લાગે છે;
    નારાજ મારાથી હોય છે અને
    ગુસ્સો બધાને દેખાડે છે !!! “

    સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
    એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.

    હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
    પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
    ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

    લડવાનું મન થાય તો આવી જાજો ,
    રસ્તો તમે બદલ્યો છે અમે નહીં…

    ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો,
    પણ… આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.

    તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
    લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી..!!

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
    એ બહાને તારું હરખાવું ગમ્યું મને..

    જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં
    તારુ કોઈ પોતાનું મોજૂદ હશે

    જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
    એ ખરેખર તમારા હોતા જ નથી.

    ચલ મૌન બેઠો છું અહીં
    તારા જ સાનિધ્યે,
    ઘૂંટી લે એકરાર પ્રણયનો
    હૈયાના કોરા કાગળે…

    વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
    સુધી રાહ જોવામાં આવશે,
    ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
    કદીએ કશું કહેવામાં આવશે.

    પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે કી જીને કે લિયે
    “સાંસો” કી નહિ “તુમ્હારી” જરૂરત હૈ

    વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
    છતાં લોકો ની લાગણી સાથે ની રમત સહુ થી પ્રિય છે….

    બધા સંબંધો ને નામ ની જરૂર નથી,
    બસ કોઈક પારકું પોતાનું લાગે એજ પ્રેમ

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે,
    નહિ કે દલીલ માં ઉતરવાની.

    પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
    કાના ને રાધા ગમે અને મને તું.

    જેનું મળવાનું નિશ્ચિત છે,

    નિયતિ એને કોઈ પણ રીતે 

    મળાવી જ દેતી હોય છે.

    હથેળીનો મિલાપ શું થયો તારી સાથે,

    નસીબમાંથી દુખની લકીરો જ ભુંસાઈ ગઈ !!

    મારા અને પાયલના સબંધનો એવો કંઈક છે વિસ્તાર.. 

    એની પાયલનો ઝણકાર જાણે મારા હૃદય નો ધબકાર..

    હદ માં રે દિલ જીદ ના કર

    એ મોટા માણસ છે..

    એ યાદ પણ એમની મરજી થી કરશે…..!!

    દુનિયાની બધી ભાષાઓમાં “માં” નો અર્થ તો “માં” જ થાય છે.

    જે ઘરમાં માં છે, ત્યાં બધું જ સારું હોય છે.

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    તકલીફ બંને છેડે સરખી જ છે, માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો.

    ધુપ બહુત હી કામ આઇ કામયાબી કે સફર મેં છાંવ મેં અગર હોતે તોસો ગયે હોતે . .

    મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે , એવા લોકોથી હંમેશા દુર રહેવું

    બંધ પૈસાના મોહતાજ નથી હોતા,
    કારણકે અમુક સંબંધ નફો નથી આપતા, પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

    ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…

    અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ,
    મનથી જો મહેમાન થવાય ને , તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે .

    આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.

    સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    ઉમ્મીદ કભી હમેં છોડકર નહીં જાતી બક્કી જલદબાજી મેં હમ હી ઉસ છોડ દેતે હૈ , . !

    હમારી ઉપલબ્ધિમાં મેં દુસરો કા ભી થોડા યોગદાન હો સકતા હૈ ક્યાંકી સમંદર મેં ભલે પાની અપાર હૈ પર સચ યહી હૈ કી વો ભી નદીઓ કા ઉધાર છે .

    જેની પાસે ધીરજ છે તે જે કાંઈ , ઈચ્છા કરે તે પ્રાપ્ત કરી શકે છે .

    દ્વારકા વાળો પણ ઘાયલ થાય સાહેબ જયારે સુદામા જેવા દોસ્ત યાદ આવે ..

    ટેકો કરવાવાળા ઓછાં અને ટકોર કરવાવાળા વધી ગયાં છે ..

    સમજદાર ” એક મેં હી હું બાકી સબ નાદાન , બસ સી ” રામ ” મેં ઘુમ રહા હૈ આજકલ હર હંસાન

    ????લાગણી હોય ત્યાં ચિંતા હોય છે અને ????પ્રેમ હોય ત્યાં જીદ હોય છે????
    જો આવુ હોય તો ????સંબંધ ????પ્રેમનો કહેવાય.

    કેટલાક સંબંધોના નામ નથી હોતાં, જ્યારે કેટલાક સંબંધો ફક્ત નામ માટે જ હોય છે.

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    સંબંધ હવે કોડી ના દામથી વેચાવા લાગ્યા છે,
    સાચાં ઓછા અને મતલબી વધારે તોલવા લાગ્યા છે.

    મેહસૂસ કરે તેની જ આંખો ફક્ત ભીની થઈ જાય છે. મતલબના સંબંધ રાખવાવાળા ની આંખોમાં ના શરમ હોય છે કે ના પાણી.

    સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો
    એ તો ટંકે છેં સુન્દર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી

    શેરડીમા જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો..
    અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી..!
    જીવનમાં સંબંધોનું પણ આવુ જ છે…

    જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા હોય છે ને.સાહેબ.એ જ ઘણી વાર પગલુછણીયા નીકળે છે

    જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
    જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

     જીવનમાં તમને કોઈ રોકવા ટોકવાવાળું હોય તો આભાર માનજો સાહેબ,
    કારણ કે જે બગીચામાં માળી નથી હોતા તે બગીચાઓ વહેલા ઉજ્જડ થઈ જાય છે.

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    સામા મળે ને યાદ આવે એને ઓળખાણ કહેવાય
    પણ કોઇ ને યાદ કરો ને નજર સામે એમનો ચહેરો આવે એને સંબંધ કહેવાય

    પ્રેમ આંધળો હોય છે સાથે ચેનચાળા વાળો પણ હોય છે…

    દરેક વ્યક્તિ ઓ સંસ્કારી નથી હોતા, અને દરેક શિક્ષકો સરકારી નથી હોતા

    ખુલ્લા પુસ્તક જેવું, ફક્ત એ લોકો માટે બનવું, જેમને એ વાંચતા આવડતું હોય…

    જીવનમાં બધું આવડયું સાહેબ પણ
    જેવા સાથે તેવા થતા ના આવડયું

    માણસ જીવનમાં
    ગમે તેટલો વેપારી બની જાય
    પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
    અને શાંતિ ખરીદી શકતો નથી

    ડબલ રોલ કરવા વાળો માણસ
    છેલ્લે એક રોલ પણ કરવાને લાયક રહેતો નથી

    જ્યાં આપણી હાજરી નથી હોતી
    ત્યાં આપણાં ગુણ અવગુણ ની હાજરી
    અવશ્ય હોય છે

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    કાચા કાન, શંકાશીલ નજર અને નબળું મન
    માણસ ને સારી સમૃધ્ધિ માં પણ
    નરક નો અનુભવ કરાવે છે

    કહેવાય છે કે જિંદગી એક વાર જ મળે છે
    એ સાવ ખોટું છે મૃત્યુ જ એક વાર મળે છે
    બાકી જિંદગી તો રોજ મળે છેવસ્તુ હોય કે વ્યક્તિ હોય.

    જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે
    ઈશ્વર માં ભરોસો બસ સમયસર
    સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું

    ક્યાં સુધી ભણવું અને ક્યાં સુધી કમાવું
    એ ઉમર નહીં પરિસ્થિતિ નક્કી કરતી હોય છે

    દુનિયામાં સૌથી ખુશ એ લોકો રહે છે
    જે એ જાણી ચુક્યા છે કે બીજા પાસે થી
    કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે

    જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
    કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
    પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો.

    સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,
    તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!

    ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના, ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો..
    થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો..
    પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે..
    જે મોત ની સાથે, પણ નથી મરતો.❤

    પ્રેમ પૂનમની દિવ્ય ચાંદની જેવો છે, તેમ પ્રેમ બળબળતા ઉનાળાની મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે.

    પ્રેમ કરનાર સંપૂર્ણ જ હોય એ જરૂરી નથી,પણ એ માનવતાથી પૂર્ણ હોય એ પૂરતું છે.

    માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે.

    તારી ખુશી થી વધારે કંઈ જ નથી
    રોજ દુવા કરું છું કે તું ક્યારેય
    ઉદાસ નાં થાય I love you Jan

    પ્રેમ ન ભૂખ હે, ન ખેલ હે????????
    પ્રેમ તો વો પ્યાસ હે
    જીતના પિયો, ઉતની પ્યાસ

    કોઈનાં મળવાની માનતા લઈને,,,
    ભૂલવાની બાધા સુધીની કહાની એટલે પ્રેમ..!!

    મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે
    હા તુ જેવી છે એવી જ મને ગમે છે.

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    ઓય દીકુ !!
    કંઇક મીઠું ખાવા ની ઈચ્છા છે
    એક kiss તો આપી દે ????????

    ઓય પાગલ
    આપણે પણ ટોમ એન્ડ જેરી ની જેમ રહીશું
    લડવાનું દરરોજ પણ અલગ ક્યારેય નહિ થવાનું..!!

    મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા.
    જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે

    ના ચેહરો જુવે છે
    ના હૈયું જુવે છે
    મતલબના સંબંધો તો બસ બેંકમાં પૈસા જુવે છે

    લોકો ની અક્કલ ફક્ત બિસ્તરમાં જ સડી જાય છે
    આથી જ દુનિયાને મીરાનો પ્રેમ ક્યાં સમજાય છે

    આ રમત નથી તો શું છે સાહેબ કે આ જીવન પામવા માટે એક વાર માતા ના ગર્ભથી આવું પડે છે અને છેલ્લે સ્મશાનની ધૂળમાં ભળી જવું પડે છે

    શાં માટે લોકોને અહીં પોતાનું ભવિષ્ય બનાવા કરતા બીજાની વાતો બનાવવામાં વધારે મજા આવે છે

    પંખી હોય કે સપના સાહેબ, એ ખુલ્લા અને આઝાદ જ સારા લાગે. બાકી પીંજરામાં રહેવાવાળા તો મોતને જ ભેઠે છે

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

    આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ છોડી જવા જેવું છે

    સાહેબ એ મુર્ખામી છે,

    શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ પણ નીકળે.

    જયારે જયારે મારા અને એના વચ્ચે જગડો થાય છે,,,

    ત્યારે ત્યારે મારા અને એના ઘરે

    આજે કેમ નથી જમવુ એવી લપ થાય છે..!!

    હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે,

    પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.

    હોય સામાન્ય કે અતિ ગંભીર,

    ટોળા માટે બનાવ એક જ છે !

    મરીઝ એની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ

    જે બરબાદીને ના સમજે અને બરબાદ થઇ જાએ

    એકાંત ને ઓગળી ને વ્યસ્ત રહુ છું, માણસ છુ મુંઝાવ છું તોય મસ્ત રહું છું….

    બજાવો તાલી અમારી શાયરી પર, હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે, હું સુ કરું વાત આ જમાના ની, સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે…

    જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને સાહેબ,  તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ.

    Sambandh Quotes in Gujarati (સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી)

    Best 500+ સંબંધો વિશેના ક્વોટ્સ એન્ડ શાયરી Sambandh Quotes in Gujarati

     જીવન મા પ્રભુ પાસે બસ એટલું જ માંગુ કે

    માં વીનાનુ ઘર ના હોય અને ઘર વિનાની માં ના હોય…

     એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય

    અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે………

    વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.

    એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.

    ઇમોશન્સ ની કિંમત બરાબર જાણુ છુ એટલે,

    લાગણીશીલ લોકો મને કયારેય મૂર્ખ નથી લાગતા…????

    બે માણસ જ્યારે પાસે આવે ત્યારે પગ કોના ચાલ્યાએ મહત્વનુ નથી…,

    અંતર કેટલુ ઓછુ થયુ એ મહત્વનુ છે..

    જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
    કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
    પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો.

    • જન્મદિવસની શુભકામનાઓ
    • good morning quotes in gujarati
    Was this article helpful?
    YesNo
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Admin
    • Website

    Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

    Related Posts

    ગુરુ પૂર્ણિમા સુવિચાર ગુજરાતી Guru Purnima Quotes in Gujarati | Shayari | Wishes | Suvichar | Message

    July 16, 2025

    250+ Famous ગરબા કોટ્સ ગુજરાતી Garba Quotes in Gujarati

    July 7, 2025

    910+ Best જવાબદારી કોટ્સ ગુજરાતી Javabdari Quotes in Gujarati

    July 7, 2025

    Leave A Reply Cancel Reply

    Latest Posts

    ગુરુ પૂર્ણિમા સુવિચાર ગુજરાતી Guru Purnima Quotes in Gujarati | Shayari | Wishes | Suvichar | Message

    July 16, 2025

    ગુરુનાનક જયંતી પર નિબંધ ગુજરાતી Guru Nanak Jayanti Nibandh in Gujarati

    July 16, 2025

    ગુરુ પૂર્ણિમા પર નિબંધ ગુજરાતી Guru Purnima Nibandh in Gujarati (ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ)

    July 16, 2025

    જીવન માં ગુરુ નું મહત્વ ગુજરાતી Jivan Ma Guru nu Mahatva in Gujarati (ગુરુ નું મહત્વ નિબંધ)

    July 16, 2025
    Load More
    Categories
    • Animals and Birds
    • Autobiography
    • Education
    • Environmental Issues
    • Festivals
    • Games
    • GSEB
    • My Favourite
    • Nature
    • Quotes
    • Relationships
    • Social Issues and Awareness
    • Speech
    • Trending News
    • Uncategorized
    Facebook X (Twitter) Instagram Pinterest
    • About Us!
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms and Conditions
    • DMCA Policy
    © 2025 Educationalbaba.org

    Type above and press Enter to search. Press Esc to cancel.