Close Menu
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Educational Baba
    Contact Us
    • Home
    • Education
    • Essay
    • Speech
    • Quotes
    • Autobiography
    • Games
    • Trending News
      • Great Person
      • GSEB
      • Environmental Issues
      • Relationships
      • Nature
      • Social Issues and Awareness
      • Animals and Birds
      • My Favourite
      • Festivals
    • Travel
    • Tech
    • Business
    • Entertainment
    • Real Estate
    • Contact Us
    Educational Baba
    Home»Quotes»450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati
    Quotes

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati

    AdminBy AdminNovember 2, 2025No Comments6 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Life Quotes in Gujarati જીવન એ એક અમૂલ્ય ભેટ છે, જે આપણને દરરોજ કંઈક નવું શીખવે છે. ઉતાર-ચઢાવથી ભરેલી આ યાત્રા આપણને અનુભવ, જ્ઞાન અને પ્રેરણા આપે છે. તેનો સાચો અર્થ એ છે કે જીવનની દરેક ક્ષણને સકારાત્મકતા અને પ્રેમથી જીવવી. જીવનની આ અદ્ભુત પળોને વળગી રહો અને આગળ વધો.

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    જિંદગીમાં કુંભકર્ણ જેવો
    એક ભાઈ પણ હોવો જોઈએ,
    જેને પરિણામની ખબર હોવા છતાં
    આપણો સાથ ના છોડે !!

    Table of Contents

    Toggle
    • Life Quotes in Gujarati (જિંદગી સુવિચાર)
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati (જિંદગી સુવિચાર)
      • Life Quotes in Gujarati
      • Life Quotes in Gujarati

    Life Quotes in Gujarati (જિંદગી સુવિચાર)

    માણસ ભલે લાખ
    સમજદાર હોય પણ જો
    કોઈની લાગણી ના સમજે તો એ
    સમજદારીનો કોઈ મતલબ નથી !!

    ખોટી જગ્યાએ કરેલું
    રોકાણ અંતે ડૂબી જતું હોય છે,
    પછી એ રોકાણ પૈસાનું હોય
    કે લાગણીનું હોય !!

    • દિલની ધડકન શાયરી ગુજરાતી

    એ લોકો માટે સમય બગડવાનું બંધ કરી દો,
    જે તમારા વિશે ક્યારેય વિચારતા પણ નથી !!

    ખુશીનું પ્રથમ આંસુ જમણી આંખમાંથી અને
    દુઃખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે !!

    ટૂંકા કપડાથી માત્ર એમને જ પ્રોબ્લેમ છે જે તમારા પોતાના છે,
    બાકી આ દુનિયા તો તમને કપડા વગર પણ જોવા માંગે છે !!

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    માત્ર સંતોષ શોઘો, જરૂરતો કયારેય પુરી નથી થતી.

    ભુુલ એનાથી થાય જે મહેનતથી કામ કરે છે.

    જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.

    સંશોઘન વિનાનું જીવન જીવવા યોગ્ય નથી.

    તમે જ્યાં જાઓ ત્યાં પ્રેમ ફેલાવો. ખુશ થયા વિના કોઈને તમારી પાસેથી જવા ન દો.

    જીવન તો એક હિંમતવાન સાહસ છે બીજુ કંઈ જ નથી. -હેલન કેલર

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    જે દિવસથી તમે તમારી સફળતાની આશા
    બીજાને ભરોસે મૂકી દીધી,
    સમજી લે જો કે એ જ દિવસથી
    તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

    આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
    તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.

    લોકો વારંવાર કહેતા હોય છે કે “જીવતા રહીશું તો ફરી મળીશું”,
    પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે “મળતા રહેશો તો જીવતા રહીશું”

    છોડી દેવું તો સહેલું છે સાહેબ,
    નિભાવવું જ અઘરું છે…!!

    તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ
    ક્યારેય પાછા નથી આવતા.

    સૌદર્યનું આયુષ્ય માત્ર જૂવાની સુધી
    અને ગુણોનું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    ખુશ થાયેલ જીવન એ સંતોષ આને આરોગ્યના સાંદર્ભિકોને અભિવ્યક્ત કરવામાં આવે છે.

    વિચારો અને ભાવનાઓની કશોકથી જીવન ખુશ અને પૂર્ણ થાય છે.

    જીવન ખુશિ એ હુંદી શકાય છે જ્યારે આપેલો ખુશ ડીહેલો જીવન થાય છે.

    સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
    તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.

    સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે,
    પણ જીંદગીના સખત સંઘર્ષો માટે આત્મ સમ્માન જરૂરી છે.

    જીવન જીવવા માટે અને સફળતાના જેટલા પગથિયા છે,
    તે પોતાના પરના વિશ્વાસથી જ થાય છે.

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.

    જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
    કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.

    “સર્વશ્રેષ્ઠ બનવા માટે સૌથી ખરાબ પરિસ્થિતીઓ નો સામનો કરવો પડે છે.”

    • દેવ દિવાળીની શુભેચ્છાઓ ગુજરાતી

    જો મહેનત એક આદત બની જાય,
    તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.

    એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
    અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

    દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે,
    ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે, બસ, એને કારણે આ ધરતીમાં રેવું ગમે છે!.

    જેને ક્યાંયથીય પ્રશંસા નથી મળતી તે પોતે પોતાની પ્રશંસા કરે છે.

    બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,
    કે તું તારું કામ કર્યે જા. બીજાની ચિતા ન કર.

    રમતાં રમતાં લડી પડે એ માણસ છે.
    હસતાં હસતાં રડી પડે ભાઈ, એ જ માણસની પ્રકૃતિ.

    સાહેબ નજર નજર માં તફાવત છે. જોઈ લો ઘણું દૂર હોવા છતાં, જે નયનને દૂર ને દિલને એ પાસ લાગે છે.

    જીવનમાં આગળ વધવા માટે પહેલાં તો આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ, તે પછી ઈશ્ચરમાં.

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    સત્ય મારા જીવનનો મૂળ મંત્ર છે,
    જેના માટે હું સંસારનાં સમસ્ત યશ, વૈભવ અને પ્રેમનો પણ ત્યાગ કરી શકું છું.

    સુંદર મન વિનાનો સુંદર ચહેરો એ કાચની આંખ જેવો છે,
    એ ચમકશે જરૂર પણ જોઈ શકશે નહિ.

    આ શરીરને જો પરમાર્થમાં લગાવાય તો જ સાર્થક, નહિ તો
    તે માત્ર મૃત્યુની જ રાહ જોવા માટે છે.

    પ્રસન્નતા વસંતની જેમ હૃદયની તમામ કળીઓને ખીલેલી રાખવામાં મદદ કરે છે.

    પ્રેમ ઈશ્વરનો સ્વભાવ અને ભાષા તેની મૌન.

    જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    જીવનમાં સૌથી સુંદર વસ્તું પૈસા કે દોલત નથી, જીવનની સૌથી સુંદર વસ્તું માણસો, યાદો, ક્ષણો, ખુશી અને પરિવાર છે…!

    તમારા શુભચિંતકો ને જ… તમારું શુભ થાય ત્યારે સૌથી વધારે ચિંતા થતી હોય છે…

    જો તમે વિચારો છો, કે ચાર લોકો શું કહેશે… વિશ્વાસ કરો, તે ચોથો વ્યક્તિ તમે પોતે છો…

    મતલબી લોકો સાથે રહેવા કરતા, એકલા રહેવું લાખ ગણું સારું છે !!????

    તમે જો તમારા માતા પિતાના જ ના થઇ શકો
    તો આ દુનિયામાં તમે બીજા કોઈના ના થઇ શકો

    તમે જીવો છો એ તો તમારો વહેમ છે
    જીંદગી બરબાદ કરો છો એ એકમાત્ર હકીકત છે

    Life Quotes in Gujarati (જિંદગી સુવિચાર)

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ,
    માણસનો દમ ઘૂંટાવા લાગે છે

    આંખોમાં સપના અને હ્રદયમાં આશા
    હોય તો એને જીવન કહેવાય

    ખામોશી પણ એક નશો છે સાહેબ,
    હું આજકાલ ફુલ નશામાં છું

    • Happy Dev Diwali Wishes in Gujarati

    તારોને મારો કૈક તો નાતો હસે જ

    બાકી જીંદગીમાં ઘણા લોકો આવ્યા અને ગયા ૫ણ તારા જેવુ કોઇ યાદ નથી આવ્યુ…

    ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,

    મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે…

    બહું જ મતલબી લોકો છે આ છે, આ દુનિયામાં

    થોડો ટાઈમપાસ કરી ને જીંદગી બરબાદ કરી નાંખે છે..

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    વાતો બધા સાથે કરજો પણ વિશ્વાસ બધા પર નહિ, તમે ક્યારેય છેતરશો નહીં.

    કોઈનું ખરાબ ત્યારે જ કરવું જ્યારે તમારી પાસે તમારી પોતાની ખરાબી સાંભળવાની તાકાત હોય.

    એવી વ્યક્તિને ક્યારેય ન છોડો. જેના માટે તમારા સિવાય બીજું કોઈ ન હોય

    કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું
    હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..❣️

    લોકો તો ટીકા કરશે જ એનાથી તારો રસ્તો ના બદલ
    થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ..❣️

    સફળતાનો માર્ગ અને નિષ્ફળતાનો રસ્તો
    લગભગ એક સરખો છે

    Life Quotes in Gujarati

    450+ જિંદગી સુવિચાર ગુજરાતી Life Quotes in Gujarati Text | Shayari | Wishes

    મેળામાં ખોવાઈ ગયેલો માણસ શક્ય છે પાછો મળી જાય,
    પણ હેતથી જાલેલા હાથમાંથી મુકાઈ ગયેલો માણસ આ દુનિયાના એકેય
    દુરબીનમાં નહીં મળે સાહેબ !!

    કોણ કહે છે કે NATURE અને SIGNATURE નથી બદલાતા,
    આંગળી પર વાગે તો SIGNATURE અને હૃદય પર વાગે તો NATURE
    બદલાઈ જ જતા હોય છે !!

    જે તમારું છે એ તમારા માટે ક્યારેય BUSY નથી હોતું,
    અને જે તમારા માટે BUSY છે એ ક્યારેય તમારું નથી હોતું !!

    કોઈના વિશે એટલું જ ખરાબ બોલવું,
    જેટલું તમે તમારા વિશે
    સાંભળી શકો !!

    જરૂરી નથી કે ખાલી છોકરીઓને જ
    Care ની જરૂર હોય છે,
    છોકરાઓને પણ હોય છે !!

    કિંમત થાય ત્યાં જ ઘસાવું,
    કારણ કે કામ પતી ગયા પછી લોકો
    બદલાઈ જતા હોય છે !!

    • Dhadkan Shayari in Gujarati
    Was this article helpful?
    YesNo
    Life Quotes in Gujarati જિંદગી સુવિચાર ગુજરાતી
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Admin
    • Website

    Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

    Related Posts

    250+ Famous ગરબા કોટ્સ ગુજરાતી Garba Quotes in Gujarati

    December 11, 2025

    910+ Best જવાબદારી કોટ્સ ગુજરાતી Javabdari Quotes in Gujarati

    December 9, 2025

    300+ Best આધ્યાત્મિક સુવિચારો ગુજરાતી Spiritual Quotes in Gujarati Text | Sahayari | Wishes

    December 6, 2025

    Leave A Reply Cancel Reply

    Latest Posts

    મારા પ્રિય પ્રાણી પર નિબંધ ગુજરાતી My Favourite Animal Nibandh in Gujarati

    December 16, 2025

    Luongsontv: Vietnam’s Largest Football Passion Community

    December 16, 2025

    મારા પ્રિય પુસ્તકપર નિબંધ ગુજરાતી My Favourite Book Nibandh in Gujarati

    December 16, 2025

    મારા પ્રિય શિક્ષક પર નિબંધ ગુજરાતી Mara Priya Shikshak Par Nibandh in Gujarati

    December 16, 2025
    Load More
    Categories
    • Animals and Birds
    • Autobiography
    • Business
    • Education
    • Entertainment
    • Environmental Issues
    • Festivals
    • Games
    • GSEB
    • Health
    • My Favourite
    • Nature
    • Quotes
    • Real Estate
    • Relationships
    • Social Issues and Awareness
    • Speech
    • Tech
    • Travel
    • Trending News
    • Uncategorized
    Facebook X (Twitter) Instagram Pinterest
    • About Us!
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms and Conditions
    • DMCA Policy
    • đánh bài đổi thưởng
    • tỷ lệ kèo
    • kèo nhà cái
    • kèo bóng đá
    © 2025 Educationalbaba.org

    Type above and press Enter to search. Press Esc to cancel.