Close Menu
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Educational Baba
    Contact Us
    • Home
    • Education
    • Essay
    • Speech
    • Quotes
    • Autobiography
    • Games
    • Trending News
      • Great Person
      • GSEB
      • Environmental Issues
      • Relationships
      • Nature
      • Social Issues and Awareness
      • Animals and Birds
      • My Favourite
      • Festivals
    • Contact Us
    Educational Baba
    Home»Quotes»New 500+ શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી Good Night Message in Gujarati Text
    Quotes

    New 500+ શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર ગુજરાતી Good Night Message in Gujarati Text

    AdminBy AdminJune 5, 2025No Comments17 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શુભ રાત્રી ના સંદેશ અને સુવિચાર (Good Night Message in Gujarati Text) : જ્યારે તમે ગુડ નાઇટ કહેવાના માટે ઇન્ટરનેટ પર જોશો, ત્યારે તમને તેમાંથી ઘણા બધા દેખાશે. પરંતુ ગુજરાતી તરીકે ઓળખાતી ભાષામાં જેટલા ચિત્રો નથી. અને તમે જે શોધો છો તેના પર સરસ વિચારો અથવા કવિતાઓ હોઈ શકે છે. આ શુભ રાત્રી ના સંદેશ તમને તમારો દિવસ કેવો હતો તે શેર કરવામાં મદદ કરી શકે છે અને તમે સૂતા પહેલા તમને પ્રેરણા આપી શકે છે.

    Table of Contents

    Toggle
    • શુભ રાત્રી ના સંદેશ ગુજરાતી (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી
      • શુભ રાત્રી ના સંદેશ ગુજરાતી (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી
      • શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ ગુજરાતી (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો,

    પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે

    ચમત્કાર થઇ જાય છે.

    ????શુભ રાત્રિ????

    ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,

    દુર એને જ કરે છે

    જે આપણા લાયક નથી હોતા.

    ????Good Night????

    જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની

    આખી બાઝી પલટાઈ જાય છે,

    તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની

    બાઝી પણ પલટાઈ જાય છે.

    ????શુભ રાત્રિ????

    આંસુની કિંમત કંઈ જ નથી,

    પણ જે ખરા સમયે આંસુ લુછી જાય

    એની કિંમત જરૂર હોય છે.

    ????શુભ રાત્રી????

    ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,

    શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે

    પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..

    ????શુભ રાત્રી????

    • દિવાળી ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ

    એ લોકો ક્યારેય તમારી કદર નહિ કરે,

    જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય.

    ????Good Night????

    સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા,

    પણ સફળતા મળી ગયા બાદ

    બધા રસ્તા સીધા થઇ જાય છે..

    ????Good Night????

    માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો

    એનું દિમાગ જ છે,

    પકડી પકડીને લાવે છે એ પળને

    જે ખુબ તકલીફ આપે છે.

    ????શુભ રાત્રી????

    શુભ રાત્રી ના સંદેશ ગુજરાતી (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર ગુજરાતી

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    જરૂરી નથી કે દરેક સમયે

    ભગવાનનું નામ આવે

    તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છે,

    જ્યારે માણસ માણસને કામ આવે..

    Good Night

    મોજેથી જીવી લેવું સાહેબ કેમકે
    રોજ સાંજે સુરજ નહીં.
    અનમોલ જિંદગી ઢળતી જાય છે.
    શુભ રાત્રી

    જીવનમાં કોઈની જોડે સંબંધ
    લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય,
    તો તેમની ભૂલોને માફ કરવાની કળા તમને આવડવી જોઈએ.

    તમારા સારા સંબંધને સાંભળીને રાખજો હો સાહેબ,
    જો ખોવાય જશે ને તો ગૂગલ પણ ગોતી નહીં શકે..!!

    જે વ્યક્તિઓ રડીને હાથ પકડી શકે છે ,
    એજ હાથ છોડીને રડાવી પણ શકે છે..!!

    સમય બદલી જાય ત્યારે
    એટલી તકલીફ થતી નથી સાહેબ ,
    જેટલા લોકોને બદલી જવાથી થાય છે..!!

    જે લોકોની પાસે આખો બગીચો હોય ને સાહેબ ,
    એને એક ફૂલ ની VALUE ના હોય..!!

    કદર એની નથી થતી કે જે સંબંધ ની કદર કરે છે,
    પણ કદર તો એની થાય છે જે સારો સંબધ હોવાનો દેખાવ કરે છે..!!

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    માણસ હોય કે મોસમ ,
    મોકો મળે એટલે બદલી જ જાય..!!

    તમારું મહત્વ ત્યાં સુધી જ છે ,
    જ્યાં સુધી તમારા થી સારું ના મળે..!!

    સમય છે તે બધું જ શીખવી દે છે સાહેબ ,
    લોકો સાથે રહેવાનું અને લોકો વગર પણ રહેવાનું..!!

    જો ખાવા માં કોઈ ઝેર ભેળવી દે તો એનો તો ઈલાજ છે ,
    પણ જો કાનમાં ઝેર ફૂકી જાય
    તો એનો કોઈ ઈલાજ નથી..!!

    એક નાની એવી ભુલને લીધે,
    આપણે એક ખૂબ સારો સબંધ અને
    સારું વ્યકિત ખોઈ બેસીએ છીએ..!!

    સમય એટલો જ આપવો જોઈએ જેટલી એની જરૂર હોય ,
    સમય જતા ના તમારી કદર થશે ના તમારા સમયની..!!

    SOCIAL DISTANCE એના થી શીખો ,
    જે લોકો કામ નીકળી ગયા પછી દૂર નીકળી જાઈ છે..!!

    કાનમાં કરેલી વાત જ્યારે જાહેરમાં આવે ત્યારે સમજી લેવું ,
    કે તમે જેને વાત કરી છે એ વ્યક્તિ ભરોસાને પાત્ર નથી..!!

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    વ્યક્તિ પાસે સ્વચ્છ કપડાં હોય કે ન હોય
    પણ મન સ્વચ્છ હોવું જોઈએ
    કારણ કે લોકો સ્વચ્છ કપડાંની પ્રશંસા કરે છે
    અને ભગવાન શુદ્ધ હૃદયની સ્તુતિ કરે છે.

    રાત આપણને પ્રકાશનું મૂલ્ય સમજવામાં મદદ કરે છે.
    દરેક પરોn આપણા માટે નવી તક લઈને આવે છે.
    સૂઈ જાઓ અને તમારા આગલા દિવસની શરૂઆત તાજા મનથી કરો.
    શુભ રાત્રી.

    દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે
    જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,
    ફોનબુકમાં હજારો મળે છે,
    પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.

    બદલાતી સીઝનની સાથે
    સ્થિતિ પણ બદલાઇ જાય છે.
    ક્યારેક દોસ્તો તો ક્યારેક
    તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

    અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
    ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!
    ???? Good Night ????

    ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
    પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.
    ❤ શુભ રાત્રી ❤

    • Happy Birthday Wishes for Brother in Gujarati

    નજર મેં નીંદ કી હસરત લિયે ચૂપ ચપ
    બાઈતે હૈ વો, હમ સે દુર રે કર કર ભી હુમેં
    સોને નહીં દેતે. ગુડ નાઇટ સ્વીટ હાર્ટ.
    શુભ રાત્રી. GOOD Night

    સારા સપનાઓ સાથે તમે સુઓ અને નવી
    આશાઓ સાથે જાગો એવી મંગલ કામના
    સાથે ગુડ નીઘટ

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    જો સપનાઓ ચંદ્ર સુધી પહોંચવાના હોય,
    તો પછી મહેનત પણ ચંદ્ર સાથે જાગીને
    કરવી પડે . શુભ રાત્રી

    સવારે શરૂ થઇને રાત્રે પૂરી થઇ જાય છે..
    ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી થોડી
    તો અધૂરી રહી જ જાય છે…!

    ખુશીઓથી ભરેલો હરપલ હોય,
    જિંદગીની સોનેરી હર મુલાકાત હોય,
    મળે હર કામયાબી તમને, એવી તમારી
    આવતી કાલની સવાર હોય

    એવુ લાગે છે કઈ થવા જઈ રહ્યું છે
    કોઈ મીંઠા સપનોમા ખોવા જઈ રહ્યું છે
    ધીમો કરી દે એ ચાંદ તારો પ્રકાશ
    કોઈ મારા સુવા જઈ રહ્યા છે

    સંજોગોનો થાક ભલે લાગે,
    પણ મનથી જે હાર નથી માનતો તેને
    દુનિયાની કોઈ તાકાત હરાવી
    નથી શકતી !! શુભ રાત્રી

    તમારું ભવિષ્ય તમારા સપના પર
    આધારીત છે. તો સૂઈ જાઓ અને
    મને પણ દો. શુભ રાત્રી.

    ધીરજ બહુ ઓછા લોકોમાં હોય છે,
    અને જેનામાં હોય એ સફળ જરૂર
    થાય છે!! શુભ રાત્રી

    સવારે શરૂ થઇને રાત્રે પૂરી થઇ જાય છે..
    ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી થોડી
    તો અધૂરી રહી જ જાય છે…!

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    આંસુ સુકાયા પછી જે
    મળવા આવે એ સંબંધ છે,
    ને આંસુ પહેલા મળવા આવે
    એ પ્રેમ છે !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    “આંસુ”ની કિંમત કંઈ જ નથી,
    પણ જે ખરા સમયે “આંસુ” લુછી જાય
    એની “કિંમત” જરૂર હોય છે !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    “સારો સ્વભાવ”
    ગણિતના “શૂન્ય” જેવો હોય છે,
    જેની સાથે હોય તેની “કિંમત”
    વધી જાય છે !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    સંબંધો ભૂલથી તુટવા કરતા,
    ગેરસમજથી વધારે તુટતા હોય છે !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય,
    ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ,
    પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    થોડુક વિચારજો સાહેબ,
    આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા,
    ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    ઘણી બધી અને મોટી ભૂલો કર્યા વગર,
    કોઈ પણ માણસ મોટો બની શક્યો નથી !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    અંજામની ખબર તો કર્ણને પણ હતી સાહેબ,
    પણ વાત મિત્રતા નિભાવવાની હતી !!
    ♥️ શુભ રાત્રી ♥️
    ???? GOOD NIGHT ????

    જે રાત્રે પોતાની જાતને બદલી નાખે છે,
    એ જ વ્યક્તિ દિવસના પ્રકાશમાં ચમકે છે!
    શુભ રાત્રી

    સમય આવે ત્યારે તમારી ભૂલ સ્વીકારશો નહીં,
    મોટી ભૂલ!
    શુભ રાત્રી

    જેઓ રાત્રે સખત મહેનત કરે છે,
    દિવસની પરીક્ષામાં સફળ થાઓ!
    શુભ રાત્રી !

    જેઓ પગથી નહીં પણ મનથી ચાલે છે.
    તેની સફળતા નિશ્ચિત છે!
    શુભ રાત્રી

    • ભાઈ ને જન્મદિવસની શુભકામના

    જીવનમાં પ્રેમ પણ એટલો જ મહત્વનો છે,
    જેટલો ખોરાક છે!
    શુભ રાત્રી !

    બસ આ જ વિચારીને આપણે બધાને યાદ કરીને સૂઈ જઈએ છીએ,
    ખબર નહિ કઈ રાત જીવનની છેલ્લી રાત હશે!

    ઉપરના નિર્ણયો પર વિશ્વાસ રાખો,
    અમારા નિર્ણયો કરતાં હંમેશા સારા હોય છે!
    શુભ રાત્રી

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    હિટ જ્યારે વસ્તુઓ તૂટી શકે છે, પરંતુ
    ઠોકર ખાવાથી માણસ મહાન બને છે!
    શુભ રાત્રી !

    દીવો આખી રાત અંધકાર સાથે લડે છે, તો જ તે પ્રકાશ આપે છે.
    તમે પણ લડો અને ચમકો!
    શુભ રાત્રી

    ઓછામાં ઓછું શરૂ કરો.. મારા મિત્ર, આજે નહીં તો કાલે,
    વિજય ચોક્કસ ઊઠશે!
    શુભ રાત્રી

    બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે
    માટે કોઈ માણસ ને નકામો ના ગણવો
    કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે.
    શુભ રાત્રી

    જો ફીકર રહેતી હોય જીવનને માણવાની,
    તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
    કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
    અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
    શુભ રાત્રી

    બદલાતી સીઝનની સાથે
    સ્થિતિ પણ બદલાઇ જાય છે.
    ક્યારેક દોસ્તો તો ક્યારેક
    તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
    શુભ રાત્રી

    અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે
    પૈસા બે દિવસ કામ આવે છે
    તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
    જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
    શુભ રાત્રી

    બોલતા પહેલા બે વખત વિચારજો સાહેબ
    તમારા બોલેલા શબ્દો કોઈને મારી પણ શકે છે
    શુભ રાત્રી

    આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય,
    પણ તે હમ્મેશા માણસના મન
    ઉપર અત્યાચાર કર્યા કરે છે.
    પરીણામ એ આવે છે કે
    તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
    શુભ રાત્રી

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
    પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય,
    અને પ્રવ્રુતી પૈસા રળી આપે
    શુભ રાત્રી

    વધુ સારા થવાની ક્ષમતા દરેક
    માણસમાં હોય જ છે,
    પરંતુ સારા માણસ થવા માટે
    તેમને પોતાનો સ્વાર્થ જ નડતો હોય છે.
    શુભ રાત્રી

    શત્રુઓને હણી નાખવામા જેને
    સફળતા મળે તેને કહેવાય શત્રુઘ્ન,
    અને જેના મનમા કોઈનાય પ્રત્યે
    શત્રુતાનો ભાવ જ પેદા ન થાય
    તેને કહેવાય અજાતશત્રુ.
    શુભ રાત્રી

    ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
    ત્યાં અચાનક લોકોની અવાજ આવી,
    સાહિબ આગળથી કફન પણ લેશો.
    શુભ રાત્રી

    જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની

    આખી બાઝી પલટાઈ જાય છે,

    તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની

    બાઝી પણ પલટાઈ જાય છે.

    ????શુભ રાત્રિ

    આંસુની કિંમત કંઈ જ નથી,

    પણ જે ખરા સમયે આંસુ લુછી જાય

    એની કિંમત જરૂર હોય છે.

    ????શુભ રાત્રી????

    પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે,

    પણ પોતાને કોઈ ઓળખી જાય

    એ માણસને પોસાતું નથી.

    ☺Good Night☺

    સુખ વહેંચવા સંગત જોઈએ,

    દુઃખ વહેચવા તો અંગત જ જોઈએ…

    સાચા માણસનો હાથ પકડી રાખજો

    જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ

    પકડવા નહિ પડે…

    ????શુભ રાત્રિ????****

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    ચિંતા ઉધઈ જેવી છે,

    જેના જીવનમાં ઘર કરી જાય છે,

    તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે..

    Good Night

    જિંદગી પાણી જેવી છે,

    જો વહે તો ધોધ છે,

    ભેગું કરો તો હોજ છે,

    જલસા કરો તો મોજ છે,

    બાકી પ્રોબ્લેમ તો રોજ છે…*

    God Night

    સાંજનો વિસામો તો ત્યા જ ગમે…..

    જ્યા રાહ જોતુ કોઇ આપણું મળે…

    સુંદર હોવું જરૂરી નથી.

    કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે..*

    ????શુભ રાત્રી????

    ફક્ત તે જ સપનાની કિંમત જાણે છે

    તે તેમને પરિપૂર્ણ કરવાની હિંમત કરે છે

    લોકોને સત્ય જાણવું છે, માનવું નથી

    શુભ રાત્રી*

    તમારી આંખો બંધ કરો.

    બધું બરાબર થઈ જશે.

    ચિંતા કરશો નહીં.

    ભગવાનની યોજનામાં વિશ્વાસ રાખો.****

    બંને ભાગીદાર છે આ અપરાધના,

    મેં જ્યારે નજર મિલાવી તમે

    સ્માઇલ તમે પણ આપી હતી.*

    બદલાતી સીઝનની સાથે

    સ્થિતિ પણ બદલાઇ જાય છે.

    ક્યારેક દોસ્તો તો ક્યારેક

    તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.*

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી ગમતુ

    તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા કરતા તો સારુ એ છે કે

    તે વ્યક્તિમા શું શું સારૂં છે****

    અને આપણા માટે શું લાભદાયી છે

    તે ધ્યાન ઉપર લેવું જોઈએ****

    આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું,

    એ ખોટો હશે તો એને પછતાવો થશે

    અને જો આપણે ખોટા હોઈશું તો

    આપણ ને શીખ મળશે.*

    શુભ રાત્રી

    ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા,

    સાચા માણસો સાથે કરેલી વ્યવસ્થા વધારે યોગ્ય છે

    વાંક કોનો હતો એનાથી કોઈ ફેર નથી પડતો સાહેબ

    નિર્ણય હંમેશા કુદરતનો હોય છે જે દરેકને ભોગવવો પડે છે***

    શુભ રાત્રી

    ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે

    ત્યાં બજાર છે

    પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ

    આવો કારણ કે ત્યાં પરિવાર છે****

    શુભ રાત્રી

    વિશ્વાસ મેળવી શકાય છે,

    જો સત્ય બોલતા આવડે.

    મંઝીલ મેળવી શકાય છે,

    જો પુરુશાર્થ કરતા આવડે.

    શુભ રાત્રી****

    વિશ્વાસ વિના ભક્તિ નથી થતી.

    ભક્તિ વિના ભગવાન પીગળતા નથી

    અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ

    શાંતિ પ્રાપ્ત કરતો નથી.*

    શુભ રાત્રી

    ભૂલી જ વું અને ભુલાવી દેવું

    આ બધું મગજ નું કામ છે

    તમે તો દિલમાં રહો છો

    ચિંતા નાં કરતા

    શુભ રાત્રી****

    ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,

    દુર એને જ કરે છે

    જે આપણા લાયક નથી હોતા

    મોજેથી જીવી લેવું સાહેબ કેમકે*

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    હું તમારી સાથે શાંતિ માટે પ્રાર્થના કરું છું,

    પ્રેમ તમારું રક્ષણ કરે છે, એન્જલ્સ તમારી દેખરેખ રાખે છે.

    મીઠા સપના. દેવ આશિર્વાદ.*

    જેમ તમે સૂઈ જાઓ છો,

    હું ઈચ્છું છું કે તમે યાદ રાખો કે તમે કેટલા સારા વ્યક્તિ છો.

    યાદ રાખો કે હું તમારી પ્રશંસા કરું છું અને તમારી સંભાળ રાખું છું.

    શુભ રાત્રી! મીઠા સપના!*

    રાત તમને આલિંગન આપે,

    તારા તમારા આત્મામાં પ્રકાશ પ્રગટાવે છે,

    અને તમારા સપના સુંદર આવતીકાલ માટે પ્રેરણા આપે છે.

    શુભ રાત્રી મીઠી સપના બધાને.*

    જે લોકો સમજી શકતા નથી તે ગેંગમાં જોડાવાનું ખરાબ નથી,

    તે સરસ છે, તે સારું છે.

    જ્યારે તમે હૂડમાં હોવ, ગેંગમાં જોડાઓ, તે સરસ છે

    કારણ કે તમારા બધા મિત્રો ગેંગમાં છે,

    તમારા બધા પરિવાર ગેંગમાં છે.

    અમે માત્ર દરરોજ રાત્રે લોકોને મારતા નથી,

    અમે હમણાં જ લટકી રહ્યા છીએ,

    મજાનો સમય.

    આ દિવસની તમામ સારી ક્ષણોનો વિચાર કરો અને

    આવતીકાલ માટે સ્મિત રાખો!

    રાત્રે સ્વીટ ડ્રીમ્સ!

    હું ફક્ત કહેવા માંગુ છું, શુભ રાત,

    મીઠી રાજકુમારી સ્વર્ગદૂતોની ઉડાન તમને તમારા આરામ માટે ગાશે.

    શુભ રાત્રી! મીઠા સપના!

    પડછાયાથી ક્યારેય ડરશો નહીં,

    તેઓનો સીધો અર્થ છે કે નજીકમાં થોડો પ્રકાશ છે …

    ભગવાન તમને સવાર સુધી રાખે, અને

    તમને દરેક નુકસાનથી સુરક્ષિત રાખો.

    તમે સૂતા પહેલા,

    હું ઈચ્છતો હતો કે તમે જાણો કે મેં રાહ જોઈ હશે

    તમને મળવા માટે મરણોત્તર જીવન

    પરંતુ જ્યારે હું હતો ત્યારે તમને મળીને મને ખરેખર આનંદ થયો.

    શુભ રાત્રી

    જીવન નવી શરૂઆતથી ભરેલું છે, અને

    આવતીકાલે એક નવો દિવસ તમારા માટે લાવે છે, સારી sleepંઘ લો.

    કાળજી રાખજો

    વરસાદ માટે શું તરસે છે,

    એ તો બધાં માટે વરસે છે,

    ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,

    જે ફક્ત તારા માટે જ વરસે છે.*

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    કોઇ ના હલાવે લીંબડી
    કોઇ ના જુલાવૈ પીપળી
    આંય ની ઞરમી આકરી ને*
    રોડ પર પણ શેકાય ભાખરી*

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે

    જનનીની જોડ સખી નહી જડે રે લોલ.

    આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ,

    ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું.**

    શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,

    જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.*

    જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો,

    મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ…*

    મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે,

    કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે.**

    દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,

    મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.*

    મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે. ..

    બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ વિચાર નેગેટીવ હોય છે… ..

    !! GOOD NIGHT!!

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    અહંકાર અને સંસ્કાર નો તફાવત તો જોઈ સાહેબ,

    અહંકારમાં બીજાને નીચું ઝુકાવી ને ખુશ થવાઈ…

    સંસ્કારમાં પોતાને નીચું ઝુકાવીને ખુશ થવાઈ…

    શુભ રાત્રી

    બધા માનતા હોય એમાં માનવું ,

    એ માન્યતા છે.. સાહેબ ,

    પણ કોઈ ન માનતું હોય ,

    એમાં માનવું એનું નામ વિશ્વાસ…!!!!!!

    GOOD NIGHT

    જીવનના રસ્તા સીધા અને સરળ હોય છે..

    પણ મનના વળાંકો જ બહુ નડે છે….

    GOOD NIGHT

    કેવી રીતે સાબિત કરવું કે

    આપણે સાચા છીએ

    લાગણીઓ કોઈને સમજાતી નથી..

    અને એક્ટીંગ આપણને આવડતી નથી…

    GOOD NIGHT

    એવું નથી કે

    સંવાદ વગરના સબંધ કાચા હોય છે…

    સમજી શકો તો

    આંખોને પણ વાચા હોય છે…

    શુભ રાત્રી

    જીવન માં બની શકે તો….

    માગણી કરતા. લાગણી ને વધારે માન આપજો…કેમ કે,

    સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે….

    સાહેબ…. વાપરવા ના નહીં….!.

    GOOD NIGHT

    હૃદય થી સાફ રહેશો તો,

    કેટલાય લોકોના ખાસ રહેશો.

    સુવિચારો મહત્વ નાં નથી

    સુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે…

    GOOD NIGHT

    લોકો પાસે જયારે કશું ના હોય ત્યારે

    “અભાવ” નડે છે..,

    થોડું જ હોય ત્યારે “ભાવ” નડે છે..,

    જયારે બધું જ હોય લોકો પાસે ત્યારે

    “સ્વભાવ” નડે છે…..!!!

    શુભ રાત્રી

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શબ્દોની તાકાતને ઓછી ના સમજતા સાહેબ….,

    કારણ કે એક નાનકડી “હા” અને એક નાનકડીના “ના”

    પુરી જીંદગી બદલી નાખે છે…..

    GOOD NIGHT

    સંબંધ અને સંપત્તિ મુઠ્ઠી ભરો તો રેતી છે..,

    અને જો વાવતા રહો ખેતી છે…..

    GOOD NIGHT

    કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે.. સાહેબ..

    જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે….

    GOOD NIGHT

    ઉપવાસ હંમેશા અનાજ નો જ શા માટે,???

    ક્યારેક લોભ, લાલચ, ક્રોધ કે કુવિચાર નો પણ હોવો જોએ.

    **શુભ રાત્રી **

    અજીબ સોદાગર હે યે વક્ત ભી…

    જવાની કા લાલચ દેકર બચપન લે ગયા…

    ઓર અમીરી કા લાલચ દેકર જવાની લે ગયા…

    **શુભ રાત્રી **

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    જે લોકો સવારે મોડા ઉઠતાં હોય એ આળસું જ ના હોય,

    પણ એમનાં સપનાઓ મોટા હોય જોવામાં સમય તો લાગે ને..

    GOOD NIGHT

    કોઇના હદય માં રહેવું ને. ..

    એ દુનિયા નું સૌથી મોધું દસ્તાવેજ વાળું ઘર છે… ..

    GOOD NIGHT

    રાત આપણને પ્રકાશનું મૂલ્ય સમજવામાં મદદ કરે છે.

    દરેક પરોઢ આપણા માટે નવી તક લઈને આવે છે.

    સૂઈ જાઓ અને તમારા આગલા દિવસની શરૂઆત તાજા મનથી કરો.

    શુભ રાત્રી.

    જરૂરી નથી દરેક સમયે જીભ પર ભગવાનનું

    નામ આવે…

    તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છેં.. જયારે

    માણસ – માણસને કામ આવે…

    શુભ રાત્રી

    વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો,
    પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે
    ચમત્કાર થઇ જાય છે.
    શુભ રાત્રિ

    રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું,
    તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું !!
    શુભ રાત્રી

    તમારી પસૅનાલીટી કેવી છે..
    એ નહી, પરંતુ તમારી મેન્ટાલીટી કેવી છે..
    એ મહત્વનુ છે…!
    GOOD NIGHT

    શત્રુઓને હણી નાખવામા જેને
    સફળતા મળે તેને કહેવાય શત્રુઘ્ન,
    અને જેના મનમા કોઈનાય પ્રત્યે
    શત્રુતાનો ભાવ જ પેદા ન થાય
    તેને કહેવાય અજાતશત્રુ.
    શુભ રાત્રી

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    બસ એક વાત યાદ રાખજો,
    ઈશ્વર પાસેથી આશા રાખવા
    વાળા ક્યારેય નિરાશ નથી થતા! શુભ રાત્રિ

    સૌથી મોટું સૌભાગ્ય
    દરરોજ રાત્રે બાળક
    જેવી નિંદર આવી જવી…!! શુભ રાત્રિ

    ભૂલ કરવી એ ખોટું નથી,
    ભૂલમાંથી કંઈ શીખવું નહીં
    એ ખોટું છે સાહેબ !!
    શુભ રાત્રી

    નજર મેં નીંદ કી હસરત લિયે ચૂપ ચપ
    બાઈતે હૈ વો, હમ સે દુર રે કર કર ભી હુમેં
    સોને નહીં દેતે. ગુડ નાઇટ સ્વીટ હાર્ટ.
    શુભ રાત્રી.

    લોકો કહે છે કે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ,
    હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !!
    શુભ રાત્રી

    ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
    ત્યાં અચાનક લોકોની અવાજ આવી,
    સાહિબ આગળથી કફન પણ લેશો.
    શુભ રાત્રી

    લોકો બસ ખાલી મોટી મોટી વાતો કરે છે ,
    સમય આવે ત્યારે કોઈ સાથ નથી આપતું..!! શુભ રાત્રિ

    સંબંધો ભૂલથી તુટવા કરતા,
    ગેરસમજથી વધારે તુટતા હોય છે
    શુભ રાત્રી

    કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ,
    બસ દોરી સાચાં માણસના હાથમાં હોવી જોઈએ
    શુભ રાત્રી

    જો ફીકર રહેતી હોય જીવનને માણવાની,
    તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
    કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
    અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
    શુભ રાત્રી

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    સવારે શરૂ થઇને રાત્રે પૂરી થઇ જાય છે..
    ગમે તેટલી જીવી લ્યો આ જિંદગી થોડી
    તો અધૂરી રહી જ જાય છે…! શુભ રાત્રી

    કોઈને “સાબિત” કરવા માટે નહિ પણ,
    પોતાને “improve” કરવા માટે મહેનત કરો.
    કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે,
    નયતર એક નામ નાતો લાખો લોકો છે.
    Good night

    ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,
    દુર એને જ કરે છે
    જે આપણા લાયક નથી હોતા.
    Good Night

    ભણેલા જ આંગળી ચીંધે,
    બાકી અભણ તો આંગળી પકડીને
    લઇ જાય સાહેબ !!
    શુભ રાત્રી

    જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે,
    ત્યારે તમારે એનું મીઠું
    લીંબુ સરબત બનાવવું જોઈએ..
    શુભ રાત્રી

    ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,
    શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે
    પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..
    શુભ રાત્રી

    કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
    પણ તમે જે રીતે વાત કરો એના પરથી
    તમારો ક્લાસ નક્કી થાય છે.
    Good Night

    દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,
    પણ જવાબદારી અને જોખમ વિનાની
    જિંદગી જીવવાની મજા ના આવે.
    Good Night

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    શુભ રાત્રી ના સંદેશ (Good Night Message in Gujarati Text) શુભ રાત્રી ના સુવિચાર

    અવગણના સહન કરીને પણ
    જે તમારી ખુશી ઇચ્છતું હોય,
    એનાથી વધારે કોણ તમને
    પ્રેમ કરતુ હોય..
    Good Night

    એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે,
    જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે !!
    શુભ રાત્રી

    સુંદર હોવું જરૂરી નથી,
    કોઈ માટે ‘જરૂરી’હોવું સુંદર છે.
    Good Night

    કોઈ પણ માણસનો સમય ખરાબ હોતો નથી,
    એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે
    આપણને સમય ખરાબ લાગે છે.
    શુભ રાત્રી

    ખુશીઓથી ભરેલો હરપલ હોય,
    જિંદગીની સોનેરી હર મુલાકાત હોય,
    મળે હર કામયાબી તમને, એવી તમારી
    આવતી કાલની સવાર હોય

    પેપર માં આવતો નિબંધ અને જીવન માં બંધાતો સંબંધ;
    જો મનગમતો હોય ને સાહેબ…
    તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે લાગણીઓ ;
    કોઈ દિવસ ખૂટતી નથી.
    ગુડ નાઈટ

    રાત જેટલી કાળી હોય છે, તારા તેટલાં
    જ વધારે ચમકે છે. તેવીજ રીતે જેટલી
    તકલીફો વધારે હોય છે, સફળતા
    તેટલી જ વધારે ચમકે છે.
    શુભ રાત્રી

    ઊંઘ ક્યાં આવે ચાંદને જોવા વગર,
    તોય જો ને એ છુપાય છે વાદળો પાછળ..
    Good Night

    • Diwali Wishes in Gujarati
    Was this article helpful?
    YesNo
    Good Night Message in Gujarati Text શુભ રાત્રી ના સંદેશ શુભ રાત્રી ના સુવિચાર
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Admin
    • Website

    Hello, My name is RahulKumar. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 6 years and has been doing content writing for more than 8 years. How did you like the content written by me, do tell me in the comment box.

    Related Posts

    ગુરુ પૂર્ણિમા સુવિચાર ગુજરાતી Guru Purnima Quotes in Gujarati | Shayari | Wishes | Suvichar | Message

    July 16, 2025

    250+ Famous ગરબા કોટ્સ ગુજરાતી Garba Quotes in Gujarati

    July 7, 2025

    910+ Best જવાબદારી કોટ્સ ગુજરાતી Javabdari Quotes in Gujarati

    July 7, 2025

    Leave A Reply Cancel Reply

    Latest Posts

    ગુરુ પૂર્ણિમા સુવિચાર ગુજરાતી Guru Purnima Quotes in Gujarati | Shayari | Wishes | Suvichar | Message

    July 16, 2025

    ગુરુનાનક જયંતી પર નિબંધ ગુજરાતી Guru Nanak Jayanti Nibandh in Gujarati

    July 16, 2025

    ગુરુ પૂર્ણિમા પર નિબંધ ગુજરાતી Guru Purnima Nibandh in Gujarati (ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ)

    July 16, 2025

    જીવન માં ગુરુ નું મહત્વ ગુજરાતી Jivan Ma Guru nu Mahatva in Gujarati (ગુરુ નું મહત્વ નિબંધ)

    July 16, 2025
    Load More
    Categories
    • Animals and Birds
    • Autobiography
    • Education
    • Environmental Issues
    • Festivals
    • Games
    • GSEB
    • My Favourite
    • Nature
    • Quotes
    • Relationships
    • Social Issues and Awareness
    • Speech
    • Trending News
    • Uncategorized
    Facebook X (Twitter) Instagram Pinterest
    • About Us!
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms and Conditions
    • DMCA Policy
    © 2025 Educationalbaba.org

    Type above and press Enter to search. Press Esc to cancel.